જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહિયે… જંગ અગર અપનોં સે હો, તો હાર જાના ચાહિયે!

Originally posted on planetJV:
રિશ્તાના રસ્તા પરની દીવાલ વ્હાલથી તૂટે છે, સંબંધ જાળવવો હોય તો કશું છોડતા શીખવું પડે ! ———————————————————————————————————————- નવા વિક્રમ સંવતના પહેલા લેખનું ઓપનિંગ ‘સ્પીકિંગ ટ્રી’ કિતાબના એક હૃદયસ્પર્શી કિસ્સાથી કરીએ : વાત જરા જૂની છે. થોડા વર્ષો પહેલાની. એક મિત્રનો પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસે જવાનું થયું. એ દિવસોમાં ઈન્ટરનેટ પર ફોર્મ ભરાતું નહોતું. આવી ઓફિસોમાં દલાલોની બોલબાલા રહેતી. ઉપરના પૈસા લઈને દલાલો ફોર્મ વેંચવાથી જમા કરવાના કામ ‘જુગાડ’ કરીને કરતા. મિત્રને આવા ટાઉટ્સની ટ્રીકબાજીમાં ફસાવું નહોતું. અમે પાસપોર્ટ ઓફિસે પહોંચ્યા. લાઈનમાં લાંબો સમય ઉભીને ફોર્મ લીધું. ચોકસાઈથી એ ફોર્મ ભર્યું. એમાં કલાકો નીકળી ગયા. હજુ તો… Continue reading જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહિયે… જંગ અગર અપનોં સે હો, તો હાર જાના ચાહિયે!

मौत…. (The Death)

दिल की धड़कन है या गोलियों का शोर है, फ़ासले हो जायेगें नज़दीक आ जां मिला ले, दिल जला के, ज़िंदगी को, न जाने कब मिलेगी ये नसीब दिल मैं तो चैन नहीं, रैन नहीं, सह्न नहीं, ये ख़याल तो खाए जाए जीना तो मौत है न जाने कब आएगा, किसे बुलाके ये किसे ले जाएगा मौत…. जीने के लिए ज़रूरी है ये मौत…. कैसे बन गई मज़बूरी है ये मौत…. लम्हे रुक जाते जब ये आती मौत…. सांसों को बाँहों में लेके जाती ज़िंदा होके मर गया,मैं मरके ज़िंदा हो गया दिल की धड़कन मैं ये ज़िन्दगी का शोर … Continue reading मौत…. (The Death)

અમદાવાદ: જ્યાં કાયદા છે, પણ વ્યવસ્થા નથી!!

૨૮/૧૨/૨૦૧૪ સ્થળ: ધરણીધર દેરાસર, અમદાવાદ સમય : રાતના લગભગ ૦૯:૩૦ અમુક પોલીસવાળાઓ, લગભગ ૨૦-૨૫ જેવા.. અચાનક ધરણીધર દેરાસર પાસેના સ્થળે આવે છે.. જ્યાં આખું વર્ષ, એ કોમ્પ્લેક્ષમાં ભીડ હોય છે, ખાસ તો રાતના સમયે.. યંગસ્ટર્સ ત્યાં હેન્ગઆઉટ માટે આવતા હોય છે અને ઘણા લોકો પોતાના ફેમીલી સાથે પણ આવતા હોય છે.. જ્યાં તમને વર્ષના કોઈ પણ દિવસે.. કતારબંધ વાહનો જોવા મળશે.. ઘણા બધા ૨-વ્હીલર્સ અને અમુક ૪-વ્હીલર્સ. અને એજ સ્થળે, અત્યારે આ પોલીસવાળાઓ આવીને વાહનો રીતસરના ફેંકવા માંડે છે.. તેની હવા કાઢી નાખવામાં આવે છે. અહિયાં ‘નો પાર્કિંગ’ નું કદાચ કોઈ પણ બોર્ડ નથી લગાવેલું, અને આગળ કહ્યું એમ જ, … Continue reading અમદાવાદ: જ્યાં કાયદા છે, પણ વ્યવસ્થા નથી!!

Traffic situation in India (or Ahmedabad)

Watching Satyamev Jayte, and it reminds me the blog post of mine, in which I had included the traffic situation in Ahmedabad. The first reaction from a person, who is a law abiding citizen and follows the rules and regulations with honesty, but in the end he is proven a fool. His reactions saying that “I am a criminal who is getting the punishment and the person is the culprit who killed (sorry murdered) my family.” The second is a very tragic incident of the school bus accident. Here, also the driver was not having any license. He was drug-addict. … Continue reading Traffic situation in India (or Ahmedabad)

ટ્રાફિક ની સમસ્યા ભારતમાં (અને અમદાવાદમાં)

“સત્યમેવ જયતે” જોઈ રહ્યો છું, અને જેને જોઇને મને મારી જૂની બ્લોગ પોસ્ટ યાદ આવી ગઈ, જેમાં મેં ટ્રાફિક ની વાત કરી હતી, અમદાવાદમાં. સત્યમેવ જયતે માં પહેલા એક વ્યક્તિની વાત છે, જે કાયદાનું પાલન કરનાર વ્યક્તિ છે અને બધા જ કાયદાઓનું ઈમાનદારીથી પાલન કરે છે, દેશ માટે કૈક સારું કરવાની ચાહના રાખે છે, પરતું અંતમાં તેજ એક મુર્ખ વ્યક્તિ સાબીય થાય છે, જેને ઘણું ગુમાવું પડ્યું. એના હાવભાવ કહી રહ્યા છે: “મને લાગે છે, કે સજા મને મળી રહી છે અને જે વ્યક્તિએ તેના પરિવારને અકસ્માતમાં માર્યા (કે હત્યા કરી) તે જ અકસ્માત નો ભોગ બન્યો છે.” એ છોકરા … Continue reading ટ્રાફિક ની સમસ્યા ભારતમાં (અને અમદાવાદમાં)